Siddharth Speakers Academy શ્રેષ્ઠ વક્તા બનો English | Gujarati

Siddharth Academy શ્રેષ્ઠ વક્તા બનો
Public Speaking

શું શીખવવામાં આવશે?

  • જે વક્તા છે તે નેતા છે. માટે આત્મવિશ્વાસ અને હિંમત કેમ વધારવાં.
  • વક્તૃત્વ: એક અમોધ શકિત, એક શસ્ત્ર,એક શાસ્ત્ર,
  • વિષયાંત્તર ન થાય તેવું,પ્રભાવશાળી વકતવ્ય કેમ તૈયાર કરવું.
  • મંચ ભીતિ (Stage Fear) ગભરાટ, સંકોચ, ક્ષોભ દૂર કરવા શું કરવું.
  • વકતૃત્વના સિધ્ધાંતો, વકતવ્યનો આરંભ અને અંત.
  • શ્રોતાઓને  આપણી વાતમાં રસ લેતાં કેમ કરવાં.
  • વક્તવ્યમાં વિનોદ, હાસ્ય, હાવ ભાવ, અંગ ચેષ્ટા.
  • આંખોનો સંપર્ક. (Eye Contact)
  • સ્મરણ શકિતનો વિકાસ. (Mind Power)
  • વકતૃત્વ કળા અને માનસશાસ્ત્ર (Phsychology of Audience)
  • પરિચય વિધિ. (Introduction Speech)
  • આભાર વિધિ.
  • સભા સંચાલન - એન્કરીંગ, પ્રમુખની ફરજો.
  • શીધ્ર વક્તવ્ય (Extempore Speech)
  • પ્રશ્રોત્તર – મુલાકાત – પત્રકાર પરિષદ – (Interview)
  • સેલ્સમેન શીપ – આવક કેમ વધરવી
  • અવાજની કેળવણી
  • માઈકનો ઉપયોગ
  • કાર્યક્ર્મની રૂપરેખા (એજન્ડા)
  • કાર્યક્ર્મમાં સમયનો સદ્ઊપયોગ.
  • સભા સ્થાન – મંચ, વ્યાસપીઠ વગેરેની વ્યવસ્થા
  • મુખ્ય વક્તા ના આવે તો શું કરવું?
  • PERSONALITY DEVELOPMENT
  • MIND WASH
  • BODY LANGUAGE
  • ANCHORING
  • ALL FOR PUBLIC SPEAKING
  • દરેક  વ્યકિતમાં વક્તૃત્વ કળા સોળે કળાએ ખીલી ઉઠે અને તેઓ
    મંચ ઉપર આવીને પોતાના વિચારો શ્રોતાઓ સમક્ષ રજૂ કરી શકે.

ઉદ્દેશ : - :

અમારે સૂતેલી વાણીને જગાડવી છે. વાણીની શકિતને વિકસાવવી છે.
ક્ષોભ – ભીતિને મનથી હાંકવાં છે. શોર્ય સિંહતણાં સૌમાં લાવવાં છે.

કોર્સ - છ દિવસનો

અમદાવાદ:
સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦

કોર્સ - બે દિવસનો

અમદાવાદ: .... ( દર શનિવાર અને રવિવાર )
સવારે ૧૦:૦૦ થી ૦૫:૦૦

કોર્સ ફી

વ્યકિત દીઠ.................. રૂ. ૧૧૯૯૯ = ૦૦
પર્સનલ સીટિંગ............ રૂ. ૨૪૯૯૯ = ૦૦
ગ્રુપ / સંસ્થા માટે અલગ વ્યવસ્થા થશે.
તા.ક. : દરેક બેચમાં મર્યાદીત તાલીમાર્થી લેવાના હોવાથી પ્રવેશ વહેલી તકે મેળવી લેવો.પ્રવેશ વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવશે. વિશેષ જાણકારી માટે રૂબરૂ સંપર્ક સાધવા વિનંતી.

Go to top of page